Adhiveshan - 2024
પરમકૃપાળુ માં મોઢેશ્વરી તથા દેવાધિદેવ મહાદેવના આશીર્વાદ, આયોજકોની મહેનત તથા દૂરંદેશી તેમજ સમગ્ર જ્ઞાતિના અવિસ્મરણીય સહયોગથી આપણું 37મુ અધિવેશન ખુબજ સફળ રહ્યું. Aઆ અધિવેશનનું લાઈવ પ્રસારણ થયેલ જેની લિંક્સ નીચે આપેલ છે.
ગુ. હા. સ. ચા. મોઢ બ્રાહ્મણ જ્ઞાતિના સર્વે જ્ઞાતિજનોને જણાવતા હર્ષ થાય છે કે આપણી જ્ઞાતિનું ૩૭મુ અધિવેશન તેમજ સામાન્ય સભાનું તા. ૧૮/૧૯ મેં ૨૦૨૪ ના રોજ આયોજન કરેલ છે. આપ સર્વે તેમાં આમંત્રિત છો. કાર્યક્રમની રૂપરેખા નીચે મુજબ છે.