Kayami Tithi Records

આપણા જ્ઞાતિજનો પોતાના સ્વ. વડીલોની સ્મૃતિમાં કાયમી તિથિ લખાવે છે. જે તે દિવસે આપણે આપણા વિદ્યાર્થી ભુવનમાં રહેતા વિધાર્થી -વિદ્યાર્થીનીઓને, તિથિની રકમના વ્યાજ મુજબ ભોજન / નાસ્તો આપી સ્વ. ના આત્માના કલ્યાણ અર્થે પ્રભુને પ્રાર્થના કરીએ છીએ.

અમુક સ્વજનો તારીખ મુજબ પણ તિથિ ભોજન કરાવે છે.

આપણું મંડળ અન્ય જ્ઞાતિના સ્વ. વડીલોની તિથી નિમિત્તે રકમ સ્વીકારે છે અને સદગતના સ્વજનો બ્રહ્મભોજનનો લાભ આપે છે.

નીચે આપ આપ ના સ્વ. સ્વજનની કાયમી તિથી ની માહિતી તિથી અથવા તો નામ થી શોધી શકો છો.

અમારી પાસે અમુક વિગતો અપૂરતી છે તો આપ અમોને સંપર્ક કરી ઘટતી વિગતો આપી શકો છો.






તારીખ મુજબ કરવામાં આવતા તિથિ ભોજનની વિગત નીચે મુજબ છે.
Tithi ID: UNK286
10-Feb

LATE Ashwinbhai Jayantilal Trivedi
Ahmedabad
By: Jigar Ashwinbhai Trivedi
Rs. 16000 (5000+11000)
06-March

LATE Kalpanaben Hemangbhai Trivedi
Amreli
Hemangbhai Nathalal (Prabhakarbhai) Trivedi
Rs. 5000
03-May

LATE Bhadraben Jagdishchandra Trivedi
Rajkot
By: Vigneshbhai Jagdishchandra Trivedi
Rs. 11000
24-May

LATE Virendrabhai Himmatlal Trivedi
By: Himmatlal Manishankar Trivedi (Delhi)
Rs. 5000
28-May

LATE Pankajbhai Hiralalbhai Dikshit
Rajkot
By: Naynaben Pankajbhai Dikshit
Rs. 5000
16-July

LATE Jasumatiben Nandlal Trivedi
By: Mavani Nandlal Manshankar Trivedi
Rs. 3000
28-July

LATE Vaidraj Manshankar Becharbhai Trivedi

By: Pradyumn Manshankar Trivedi
Rs. 10,000
15-August

Unknown...
By: Hirjibhai Ghelabhai
Rs. 401
23-August

LATE Uttamlal Muljibhai
Mumbai
By: Pushpaben Uttamlal
Rs. 300
28-August

LATE Madhubhai Panachandbhai Hirani

By: Savitaben Madhubhai Hirani
Rs. 300
19-December

LATE Prahladbhai Kalyanjibhai Jani

By: Udaybhai Prahladbhai Jani
Rs. 10000
28-December

LATE Kantilal Vishwanath Shukla

Kalavantiben Kantilal Shukla
Rs. 5000